સંજય ગોરડિયા અભિનીત ‘ચાર ફેરા નું ચકડોળ’ ગુજરાતી ફિલ્મનું મોશન પોસ્ટર રજુ થયું.
પત્ની રિસાય તો એના પિયર જાય, પણ બિચારો પતિ રિસાય તો તેને ક્યાં જવાનું? ચોરીના ચાર ફેરાને કારણે જિંદગીના ચકડોળમાં ફસાયેલા એક પતિની હાલત દર્શાવતી પારિવારિક કોમેડી ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ચાર ફેરાનું ચકડોળ. આ ફિલ્મનું મોશન પોસ્ટર રજુ થઇ ગયું છે. આ ફિલ્મમાં નાટક સમ્રાટ સંજય ગોરડિયા મુખ્ય પાત્રમાં જોવા…