Headlines

વર્સેટાઈલ એક્ટર ચેતન દૈયાની નવી ફિલ્મનું પોસ્ટર રજુ થયું.

ગુજરાતના વર્સેટાઈલ એક્ટર ચેતન દૈયાની એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે રુદન. ગુજોત્સવ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મનું ઓફીશીયલ પોસ્ટર રજુ થઇ ગયું છે.ફિલ્મનું પોસ્ટર જોતા લાગી રહ્યું છે કે આ એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ હોઈ શકે, કેમકે ફિલ્મના ત્રણ મુખ્ય કલાકારો ચેતન દૈયા, જીતેન્દ્ર ઠક્કર અને ભાવિની જાની સાથે બીજા ચાર…

Read More

સંજય ગોરડિયા અભિનીત ‘ચાર ફેરા નું ચકડોળ’ ગુજરાતી ફિલ્મનું મોશન પોસ્ટર રજુ થયું.

પત્ની રિસાય તો એના પિયર જાય, પણ બિચારો પતિ રિસાય તો તેને ક્યાં જવાનું? ચોરીના ચાર ફેરાને કારણે જિંદગીના ચકડોળમાં ફસાયેલા એક પતિની હાલત દર્શાવતી પારિવારિક કોમેડી ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ચાર ફેરાનું ચકડોળ. આ ફિલ્મનું મોશન પોસ્ટર રજુ થઇ ગયું છે. આ ફિલ્મમાં નાટક સમ્રાટ સંજય ગોરડિયા મુખ્ય પાત્રમાં જોવા…

Read More

થ્રીલર લવસ્ટોરી ધરાવતી ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’નું પોસ્ટર આવી ગયું છે.

થ્રીલર લવસ્ટોરી ધરાવતી એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે – મૌનમ. સિદ્ધિવિનાયક ફિલ્મસના બેનર હેઠળ બનેલ આ ફિલ્મની વાર્તા ત્રણ પાત્રો રાઘવ, મીરા અને ઇશાન આસપાસ હશે. આ ત્રણે પાત્રોમાં મુખ્ય કલાકારો તરીકે ભાવિક ભોજક, આંચલ શાહ અને મૌલિક ચૌહાણ જોવા મળશે. આ ત્રણ મુખ્ય કલાકારો સાથે આલોક ઠાકર, રુચિતા ચોથાણી અને…

Read More

ગુજરાતી ફિલ્મ “ઝુપડપટ્ટી”નું મોશન પોસ્ટર રજુ થયું.

Finally The wait is over Motion poster of our film Jhopadpatti is here…💣 Gujarati Film Industry presents #Jhopadpatti The Film is True to Life.. ખાટી મીઠી ને ગળ ચટ્ટી આ છે અમારી ઝૂંપડપટ્ટી પળ મા બટ્ટી તો એક પળ મા કટ્ટી , આ છે અમારી ઝૂંપડપટ્ટી જ્યાં મહેક માનવતાની પ્રસરતી આ છે અમારી ઝૂંપડપટ્ટી, ક્યાંક…

Read More

મ્યુઝીકલ ફિલ્મ “ભમ” નું ઓફીશીયલ પોસ્ટર રજુ થયું.

ભમ’ જેવું વિચિત્ર નામ આ મ્યુઝીકલ ફિલ્મનું કેમ હશે તે સવાલ તો તમને થશે જ. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે માણસ નશાની હાલતમાં પોતાની સાનભાન ભૂલી બેઠો – એટલે કે ભમ થઇ ગયો. આવી જ રીતે જયારે માણસને પ્રેમનો નશો ચડે છે તો તે ભમ થઇ જાય છે. પોસ્ટર જોઇને ખ્યાલ આવી જ જાય છે…

Read More