Headlines

થ્રીલર લવસ્ટોરી ધરાવતી ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’નું ટીઝર આવી રહ્યું છે.

થ્રીલર લવસ્ટોરી ધરાવતી ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’નું ઓફીશીયલ ટીઝર ૮ એપ્રિલ ૨૦૨૩ના રોજ રજુ થવાનું છે. સિદ્ધિવિનાયક ફિલ્મસના બેનર હેઠળ બનેલ આ ફિલ્મની વાર્તા ત્રણ પાત્રો રાઘવ, મીરા અને ઇશાન આસપાસ હશે. આ ત્રણે પાત્રોમાં મુખ્ય કલાકારો તરીકે ભાવિક ભોજક, આંચલ શાહ અને મૌલિક ચૌહાણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *