2023ની નંબર 1 ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રજુ થઇ ગયું છે.
આ વર્ષે બોક્સઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થાય તેવી ફિલ્મનું ટ્રેલર રજુ થઇ ગયું છે જેનું…
આ વર્ષે બોક્સઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થાય તેવી ફિલ્મનું ટ્રેલર રજુ થઇ ગયું છે જેનું નામ છે – બુશર્ટ ટીશર્ટ.ગુજ્જુભાઈ તરીકે ઘરે ઘરે જાણીતા સિદ્ધાર્થભાઈ અને કોકોનટ મોશન પિક્ચર્સની આ પારિવારિક ધમાલ કોમેડી ફિલ્મ બોક્સ ઓફીસ પર નવા રેકોર્ડ સર્જશે તે વાત ટ્રેલર પરથી જ કહી શકાય તેવી છે. કન્સેપ્ટ, પ્રોડક્શન વેલ્યુ, સચિન જીગરનું મ્યુઝીક…
પહેલી નજરે કોઈ બોલીવુડ કે સાઉથની ફિલ્મ જેવું લાગતું એક ટીઝર રજુ થયું છે જેનું નામ છે – વેલકમ પૂર્ણિમા. ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા હવે દિવસે દિવસે સારી થતી જાય છે તેનું આ ટીઝર ઉત્તમ ઉદાહરણ કહી શકાય. 56 સેકન્ડના ટીઝરમાં એક પણ ડાયલોગ નથી, પરંતુ બીજીએમ એટલું જબરદસ્ત છે કે લાગે જ નહિ કે આ…
સસ્પેન્સથી ભરપુર ગુજરાતી ફિલ્મ ‘પેન્ટાગોન – એક પ્રપંચકોણ’ શેમારુમી ગુજરાતીના OTT પર રજુ થઇ ગઈ છે. આ ફિલ્મ લીમીટેડ થીયેટરમાં રજુ થયેલી હોવાથી ત્યારે રીવ્યુ થઇ શક્યા ન હતા, પરંતુ હવે જયારે આ ફિલ્મ OTT પર અવેલેબલ છે, એટલે હવે આ ફિલ્મ જોવા માટે ખરેખર સમય આપવો જોઈએ કે નહિ તેના વિષે વાત કરીએ. આ…
ક્યુટ ટીનેજર લવસ્ટોરી ધરાવતી એક ગુજરાતી વેબસીરીઝ તમને મફતમાં જોવા મળી શકે તેમ છે. જેનું નામ છે – ધોરણ ૧૦. આ વેબસીરીઝ વાક્યમ સ્ટુડિયોઝ નામની યુટ્યુબ ચેનલ પર તમે જોઈ શકશો, જેના અત્યાર સુધીમાં ચાર એપિસોડ રજુ થઇ ગયા છે, અને નવા એપિસોડ દર શુક્રવારે રજુ થતા રહે છે. તમે કદાચ યુટ્યુબ પર રજુ થયેલ…
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેનકુમાર પોતાની બીજી ઇનિંગથી હવે યુવા દર્શકોમાં પણ પોતાની આગવી છાપ ઉભી કરી ચુક્યા છે. ધૂંઆધાર ફિલ્મમાં પોલીસ ઇન્સ્પેક્ટર, રાડો ફિલ્મમાં મુખ્યમંત્રી અને ત્યારબાદ વશ ફિલ્મમાં સાયકો પર્સન પ્રતાપના પાત્રમાં તો તેમણે રીતસર દર્શકોને ડરાવી મુકેલા. પ્રતાપના પાત્રનો પ્રભાવ હજુ હઠ્યો ન હતો ત્યાં શુક્લાજીના પાત્રમાં આગંતુક ફિલ્મમાં જોવા મળ્યા, જેમાં તેમની…
ગયા વર્ષે (૨૦૨૨)માં બેક ટુ બેક ત્રણ ફિલ્મો નાડીદોષ, રાડો અને ફક્ત મહિલાઓ માટે માં યશ સોની જોવા મળ્યા. ત્રણે ફિલ્મોમાં એકબીજાથી અલગ પાત્રો ભજવીને યશ અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોચના અભિનેતા બની ગયા છે. નાડીદોષમાં લવરબોય, રાડોમાં એન્ગ્રીયંગ મેન અને ફક્ત મહિલાઓ માટે ફિલ્મમાં ક્યુટ કોમનમેનના પાત્રમાં યશ સોનીએ પોતાના અભિનયથી લોકોના દિલમાં અનેરું…
મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર અભિનીત ગુજરાતી ફિલ્મ ‘શુભ યાત્રા’નું ટ્રેલર રજુ થઇ ગયું છે. ટ્રેલરની લંબાઈ 2 મિનીટ 21 સેકંડ છે. આ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર વિજય સેથુપતીની ફિલ્મ ‘આનંદવન કઠ્ઠલાઈ’ ની ઓફિસિયલ રીમેક છે. એટલે જેમણે ‘આનંદવન કઠ્ઠલાઈ’ની હિન્દી ડબ ફિલ્મ ‘પપ્પુ પાસપોર્ટ જોઈ હશે તેના માટે વાર્તા નવી નથી. ટ્રેલર પરથી ફિલ્મની સ્ટોરી…
‘શેમારુમી ગુજરાતી’ પર ‘લાયબ્રેરી – એક અનોખી વાર્તા’ નામની વેબસીરીઝ ટૂંક સમયમાં આવી રહી છે. આ સીરીઝનું ઓફીશીયલ પોસ્ટર રજુ થઇ ગયું છે. આ સીરીઝના રાઈટર – ડીરેક્ટર છે જસ્મીન ભટ્ટ. ભાવનગરના રહેવાસી જસ્મીન ભટ્ટની ડીરેક્ટર તરીકે આ પહેલી વેબસીરીઝ છે, આના પહેલા ‘એક સંબંધ એવો પણ’ નામની બુક તેમણે લખેલી છે. સીરીઝના પોસ્ટરમાં લાયબ્રેરીમાં…
28 એપ્રિલના રોજ રીલીઝ થનારી મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ ‘શુભયાત્રા’નું ટ્રેલર 12 એપ્રિલની રાત્રે 8:00 વાગે રજુ થવાનું છે. જેની જાહેરાત ગઈ કાલે ફિલ્મના મેકર્સ અને સાથે સંકળાયેલા દરેક કલાકારોએ પોતાના સોશિયલ મીડિયા પર કરી છે.
ગુજરાતના વર્સેટાઈલ એક્ટર ચેતન દૈયાની એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે રુદન. ગુજોત્સવ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મનું ઓફીશીયલ પોસ્ટર રજુ થઇ ગયું છે.ફિલ્મનું પોસ્ટર જોતા લાગી રહ્યું છે કે આ એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ હોઈ શકે, કેમકે ફિલ્મના ત્રણ મુખ્ય કલાકારો ચેતન દૈયા, જીતેન્દ્ર ઠક્કર અને ભાવિની જાની સાથે બીજા ચાર…