Headlines

શેમારુમી ગુજરાતી પર રજુ થયેલ ફિલ્મ ‘પેન્ટાગોન – એક પ્ર-પંચકોણ’ ના રીવ્યુ.

સસ્પેન્સથી ભરપુર ગુજરાતી ફિલ્મ ‘પેન્ટાગોન – એક પ્રપંચકોણ’ શેમારુમી ગુજરાતીના OTT પર રજુ થઇ ગઈ છે. આ ફિલ્મ લીમીટેડ થીયેટરમાં રજુ થયેલી હોવાથી ત્યારે રીવ્યુ થઇ શક્યા ન હતા, પરંતુ હવે જયારે આ ફિલ્મ OTT પર અવેલેબલ છે, એટલે હવે આ ફિલ્મ જોવા માટે ખરેખર સમય આપવો જોઈએ કે નહિ તેના વિષે વાત કરીએ. આ…

Read More

7 એપ્રિલના રોજ રીલીઝ થયેલ પારિવારિક કોમેડી ફિલ્મ ‘૨૧ દિવસ’ના રીવ્યુ.

આ શુક્રવારે એક પારિવારિક કોમેડી ગુજરાતી ફિલ્મ રજુ થઇ છે જેનું નામ છે ‘૨૧ દિવસ’. આ ફિલ્મનું પ્રમોશન ખુબ ઓછું થયું હોવાથી મોટાભાગના દર્શકોને આ ફિલ્મ વશે વધારે ખ્યાલ ન પણ હોય તેવું બને. આ ફિલ્મના શુક્રવારના મોટાભાગના શો પૂરતા ઓડીયન્સના અભાવે કેન્સલ થયેલા. આજે પણ સ્થિતિ એ જ છે, બે ત્રણ થીયેટરમાં તપાસ કર્યા…

Read More

‘નવા પપ્પા’ ગુજરાતી ફિલ્મના રીવ્યુ..

કોકોનટ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ પારિવારિક કોમેડી ફિલ્મ નવા પપ્પા થીયેટરમાં રજુ થઇ ગઈ છે, લગભગ બે કલાકને સાત મીનીટની આ ફિલ્મ છે. કોકોનટ પ્રોડક્શનની ફિલ્મ હોય એટલે સ્વાભાવિક રીતે જ આ ફિલ્મ પાસે આપણી અપેક્ષાઓ વધારે હોય. કેમકે આ પ્રોડકશન હાઉસ હમેશા સ્વચ્છ, મનોરંજક પારિવારિક કોમેડી ફિલ્મ આપે છે. ‘નવા પપ્પા’ આ અપેક્ષાઓ…

Read More

“વશ” મુવી રીવ્યુ

આ વર્ષની ખતરનાક ગુજરાતી ફિલ્મ ‘વશ’ રજુ થઇ ગઈ છે. ફક્ત એક કલાકને સત્તાવન મિનીટની આ ફિલ્મ ખેરખર કેવી છે? આ ફિલ્મને એ સર્ટીફીકેટ મળેલું છે, કેમકે આ ફિલ્મમાં ઘણા એવા સીન છે જેને બાળકો સાથે જોવા હિતાવહ નથી. આ ફિલ્મમાં ઘણી એવી સિક્વન્સ છે જે જોઇને તમે ડીસ્ટર્બ થઇ શકો છો, એટલે જો તમને…

Read More

સસ્પેન્સ થ્રીલર ફેમીલી ડ્રામા ફિલ્મ “કર્મ”ના રીવ્યુ

સાયકોથ્રીલર ફિલ્મ ‘વશ’ સાથે રજુ થયેલ સસ્પેન્સ થ્રીલર ગુજરાતી ફિલ્મ કર્મ. લગભગ બે કલાકની આ ફિલ્મ જોવા જેવી છે કે નહિ તેના વિષે ડીટેલમાં વાત કરીએ. કર્મની ફિલોસોફી વિષે આપણે સૌ જાણીએ જ છીએ. આપણા સારા કે ખરાબ કરેલા કર્મનું ફળ આપણે ગમે ત્યારે ભોગવવું તો પડે જ છે. કર્મ ફિલ્મ કર્મની ફિલોસોફી પર જ…

Read More

“આગંતુક” ફિલ્મ રીવ્યુ

કાચિંડો, સસલું અને ગરુડ આ ત્રણ પ્રાણીઓની પ્રકૃતિ ધરવતા માણસોની વાર્તા ધરાવતી નૈતિક રાવલની સસ્પેન્સ ગુજરાતી ફિલ્મ ‘આગંતુક’ રજુ થઇ ચુકી છે. લગભગ પોણા બે કલાકની આ ફિલ્મ કેવી છે અને ટ્રેલરમાં જે જબરદસ્ત હાઈપ ઉભી કરેલી તેને કારણે જોવા જેવી છે કે નહિ તેના વિષે વાત કરીએ. ટ્રેલર પરથી તો ફિલ્મ સ્ટોરી વિષે વધારે…

Read More

‘હું ઇકબાલ’ OTT પર રજુ થઇ.

ત્રીજી ફેબ્રુઆરીના રોજ થીયેટરમાં રજુ થયેલ એક અદ્ભુત ચોરી પર આધારિત ફિલ્મ ‘હું ઇકબાલ’ હજુ થોડા શહેરોમાં ચાલી રહી છે. આ ફિલ્મ ગુજરાતી ભાષાના સૌથી મોટા પ્લેટફોર્મ શેમારુમી પર 23 ફેબ્રુઆરીના દિવસે રીલીઝ થઇ ગઈ છે. ‘હું ઇકબાલ’ – શેમારુમી Hun Iqbal Gujarati Movie 2023 Hun Iqbal Gujarati Movie Review 2023

Read More

“ચલ મન જીતવા જઈએ – 2” મુવી રીવ્યુ

મનને જીતવા માટેની જડીબુટ્ટી સમાન ફિલ્મ ચલ મન જીતવા જઈએ નો બીજો ભાગ પાંચ વર્ષના લાંબા સમય બાદ રજુ થયો છે. લગભગ પોણા ત્રણ કલાકની આ ફિલ્મ ખરેખર જોવા જેવી છે કે નહિ. સૌથી પહેલા જ તમને જણાવી દઈએ કે જો તમને પહેલો ભાગ ગમ્યો હશે અને ફિલ્મનું હાર્દ તમને સ્પર્શી ગયું હશે તો આ…

Read More