Headlines

2023ની નંબર 1 ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રજુ થઇ ગયું છે.

આ વર્ષે બોક્સઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થાય તેવી ફિલ્મનું ટ્રેલર રજુ થઇ ગયું છે જેનું નામ છે – બુશર્ટ ટીશર્ટ.ગુજ્જુભાઈ તરીકે ઘરે ઘરે જાણીતા સિદ્ધાર્થભાઈ અને કોકોનટ મોશન પિક્ચર્સની આ પારિવારિક ધમાલ કોમેડી ફિલ્મ બોક્સ ઓફીસ પર નવા રેકોર્ડ સર્જશે તે વાત ટ્રેલર પરથી જ કહી શકાય તેવી છે. કન્સેપ્ટ, પ્રોડક્શન વેલ્યુ, સચિન જીગરનું મ્યુઝીક…

Read More

મલ્હાર ઠાકરની ફિલ્મ ‘શુભ યાત્રા’ ફિલ્મનું ટ્રેલર રજુ થઇ ગયું.

મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર અભિનીત ગુજરાતી ફિલ્મ ‘શુભ યાત્રા’નું ટ્રેલર રજુ થઇ ગયું છે. ટ્રેલરની લંબાઈ 2 મિનીટ 21 સેકંડ છે. આ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર વિજય સેથુપતીની ફિલ્મ ‘આનંદવન કઠ્ઠલાઈ’ ની ઓફિસિયલ રીમેક છે. એટલે જેમણે ‘આનંદવન કઠ્ઠલાઈ’ની હિન્દી ડબ ફિલ્મ ‘પપ્પુ પાસપોર્ટ જોઈ હશે તેના માટે વાર્તા નવી નથી. ટ્રેલર પરથી ફિલ્મની સ્ટોરી…

Read More

થ્રીલર લવસ્ટોરી ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’નું ટીઝર રીલીઝ થયું.

થ્રીલર લવસ્ટોરી ધરાવતી ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’નું ટીઝર રજુ થઇ ગયું છે. લગભગ સવા મીનીટના ટીઝર પરથી ફિલ્મ વિષે વાત કરીએ તો ટીઝરની શરૂઆત થાય છે લવસ્ટોરીથી. રાઘવ અને મીરાં એકબીજાના પ્રેમમાં છે. હસતા રમતા પ્રેમી પંખીડાને એક અકસ્માત નડે છે જેને કારણે તેમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને શરુ થાય છે થ્રિલ રાઈડ,…

Read More

સ્પાઈડરમેનની ફિલ્મ ગુજરાતીમાં રજુ થશે.

પાન ઇન્ડિયા રીલીઝ શબ્દ હમણાં હમણાં ખુબ સાંભળવા મળે છે. કોઇપણ ભાષામાં બનેલ ફિલ્મને ભારતની અલગ અલગ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવે તેવી ફિલ્મોને પાન ઇન્ડિયા રીલીઝ કહેવામાં આવે છે. ઘણી હોલીવુડ, બોલીવુડ અને સાઉથની ફિલ્મો અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ જેવી ભાષાઓમાં રીલીઝ થાય છે. પરંતુ અત્યાર સુધીમાં કોઈ આવી મોટી ફિલ્મ ગુજરાતી ભાષામાં…

Read More

ગુજરાતી ફિલ્મ “હેલ્લો” ના ટ્રેલર રીવ્યુ

સસ્પેન્સ થ્રીલર ગુજરાતી ફિલ્મ હેલ્લોનું ટ્રેલર આવી ગયું છે, લગભગ પોણા બે મિનીટના ટ્રેલર પરથી ફિલ્મ કેવી હશે તે જાણીએ. ફિલ્મની સ્ટોરી વિષે વાત કરીએ તો ત્રણ ટીનેજર દોસ્તો મજાક મજાકમાં અજાણ્યા લોકોને કોલ કરી હેરાન કરતા રહે છે. આવા જ એક અજાણ્યા કોલને કારણે તેઓ મુસીબતમાં ફસાઈ જાય છે. લગભગ એવું લાગી રહ્યું છે…

Read More