હોરર કોમેડી ફિલ્મ ‘વેલકમ પૂર્ણિમા’નું ટીઝર રજુ થયું.
પહેલી નજરે કોઈ બોલીવુડ કે સાઉથની ફિલ્મ જેવું લાગતું એક ટીઝર રજુ થયું છે જેનું નામ છે – વેલકમ પૂર્ણિમા. ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા હવે દિવસે દિવસે સારી થતી જાય છે તેનું આ ટીઝર ઉત્તમ ઉદાહરણ કહી શકાય. 56 સેકન્ડના ટીઝરમાં એક પણ ડાયલોગ નથી, પરંતુ બીજીએમ એટલું જબરદસ્ત છે કે લાગે જ નહિ કે આ…