ત્રીજી ફેબ્રુઆરીના રોજ થીયેટરમાં રજુ થયેલ એક અદ્ભુત ચોરી પર આધારિત ફિલ્મ ‘હું ઇકબાલ’ હજુ થોડા શહેરોમાં ચાલી રહી છે. આ ફિલ્મ ગુજરાતી ભાષાના સૌથી મોટા પ્લેટફોર્મ શેમારુમી પર 23 ફેબ્રુઆરીના દિવસે રીલીઝ થઇ ગઈ છે.
Hun Iqbal Gujarati Movie 2023
Hun Iqbal Gujarati Movie Review 2023