મલ્હાર ઠાકરની ફિલ્મ ‘શુભ યાત્રા’ ફિલ્મનું ટ્રેલર રજુ થઇ ગયું.
મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર અભિનીત ગુજરાતી ફિલ્મ ‘શુભ યાત્રા’નું ટ્રેલર રજુ થઇ ગયું છે. ટ્રેલરની લંબાઈ 2 મિનીટ 21 સેકંડ છે. આ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર વિજય સેથુપતીની ફિલ્મ ‘આનંદવન કઠ્ઠલાઈ’ ની ઓફિસિયલ રીમેક છે. એટલે જેમણે ‘આનંદવન કઠ્ઠલાઈ’ની હિન્દી ડબ ફિલ્મ ‘પપ્પુ પાસપોર્ટ જોઈ હશે તેના માટે વાર્તા નવી નથી. ટ્રેલર પરથી ફિલ્મની સ્ટોરી…