Headlines

સંજય ગોરડિયા અભિનીત ‘ચાર ફેરા નું ચકડોળ’ ગુજરાતી ફિલ્મનું મોશન પોસ્ટર રજુ થયું.

પત્ની રિસાય તો એના પિયર જાય, પણ બિચારો પતિ રિસાય તો તેને ક્યાં જવાનું? ચોરીના ચાર ફેરાને કારણે જિંદગીના ચકડોળમાં ફસાયેલા એક પતિની હાલત દર્શાવતી પારિવારિક કોમેડી ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ચાર ફેરાનું ચકડોળ. આ ફિલ્મનું મોશન પોસ્ટર રજુ થઇ ગયું છે. આ ફિલ્મમાં નાટક સમ્રાટ સંજય ગોરડિયા મુખ્ય પાત્રમાં જોવા…

Read More

થ્રીલર લવસ્ટોરી ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’નું ટીઝર રીલીઝ થયું.

થ્રીલર લવસ્ટોરી ધરાવતી ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’નું ટીઝર રજુ થઇ ગયું છે. લગભગ સવા મીનીટના ટીઝર પરથી ફિલ્મ વિષે વાત કરીએ તો ટીઝરની શરૂઆત થાય છે લવસ્ટોરીથી. રાઘવ અને મીરાં એકબીજાના પ્રેમમાં છે. હસતા રમતા પ્રેમી પંખીડાને એક અકસ્માત નડે છે જેને કારણે તેમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને શરુ થાય છે થ્રિલ રાઈડ,…

Read More

7 એપ્રિલના રોજ રીલીઝ થયેલ પારિવારિક કોમેડી ફિલ્મ ‘૨૧ દિવસ’ના રીવ્યુ.

આ શુક્રવારે એક પારિવારિક કોમેડી ગુજરાતી ફિલ્મ રજુ થઇ છે જેનું નામ છે ‘૨૧ દિવસ’. આ ફિલ્મનું પ્રમોશન ખુબ ઓછું થયું હોવાથી મોટાભાગના દર્શકોને આ ફિલ્મ વશે વધારે ખ્યાલ ન પણ હોય તેવું બને. આ ફિલ્મના શુક્રવારના મોટાભાગના શો પૂરતા ઓડીયન્સના અભાવે કેન્સલ થયેલા. આજે પણ સ્થિતિ એ જ છે, બે ત્રણ થીયેટરમાં તપાસ કર્યા…

Read More

થ્રીલર લવસ્ટોરી ધરાવતી ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’નું ટીઝર આવી રહ્યું છે.

થ્રીલર લવસ્ટોરી ધરાવતી ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’નું ઓફીશીયલ ટીઝર ૮ એપ્રિલ ૨૦૨૩ના રોજ રજુ થવાનું છે. સિદ્ધિવિનાયક ફિલ્મસના બેનર હેઠળ બનેલ આ ફિલ્મની વાર્તા ત્રણ પાત્રો રાઘવ, મીરા અને ઇશાન આસપાસ હશે. આ ત્રણે પાત્રોમાં મુખ્ય કલાકારો તરીકે ભાવિક ભોજક, આંચલ શાહ અને મૌલિક ચૌહાણ જોવા મળશે.

Read More

યશ સોનીની ‘રાડો’ હવે OTT પર જોવા મળશે.

ગયા વર્ષની સૌથી ખર્ચાળ ગુજરાતી ફિલ્મ ‘રાડો’ બોક્સ ઓફીસ પર ડીઝાસ્ટર સાબિત થયેલી, પરંતુ આ ફિલ્મ જેટલા લોકોએ જોયેલી તેમને ખુબ ગમી હતી. ખાસ તો આ પ્રકારની ગુજરાતી ફિલ્મ અત્યાર સુધીમાં બની ન હતી. ફિલ્મ જોયા બાદ મોટાભાગના દર્શકોનો મત એવો હતો કે ગુજરાતી ફિલ્મો હવે બોલીવુડ અને સાઉથની ફિલ્મોને ટક્કર આપી શકે તેવી બનતી…

Read More

કુલદીપ ગોર અને આંચલ શાહની આવનારી રોમેન્ટિક ગુજરાતી ફિલ્મનું ટાઈટલ જાહેર થયું.

લવસ્ટોરી ધરાવતી એક ગુજરાતી ફિલ્મનું ટાઈટલ એનાઉન્સમેન્ટ કરતુ ટીઝર રજુ થયું છે જેનું નામ છે – રંગાઈ જાને. આ ટીઝરમાં ફિલ્મના મુખ્ય કલાકારો કુલદીપ ગોર અને આંચલ શાહ જોવા મળે છે. ટીઝરમાં એક રોમેન્ટિક કવિતા કુલદીપ ગોરના અવાજમાં સાંભળવા મળે છે. આ ફિલ્મના રાઈટર ડીરેક્ટર છે – સન્નીકુમાર, જેમણે આના પહેલા ધન ધતુડી પતુડી નામની…

Read More

થ્રીલર લવસ્ટોરી ધરાવતી ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’નું પોસ્ટર આવી ગયું છે.

થ્રીલર લવસ્ટોરી ધરાવતી એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે – મૌનમ. સિદ્ધિવિનાયક ફિલ્મસના બેનર હેઠળ બનેલ આ ફિલ્મની વાર્તા ત્રણ પાત્રો રાઘવ, મીરા અને ઇશાન આસપાસ હશે. આ ત્રણે પાત્રોમાં મુખ્ય કલાકારો તરીકે ભાવિક ભોજક, આંચલ શાહ અને મૌલિક ચૌહાણ જોવા મળશે. આ ત્રણ મુખ્ય કલાકારો સાથે આલોક ઠાકર, રુચિતા ચોથાણી અને…

Read More

સ્પાઈડરમેનની ફિલ્મ ગુજરાતીમાં રજુ થશે.

પાન ઇન્ડિયા રીલીઝ શબ્દ હમણાં હમણાં ખુબ સાંભળવા મળે છે. કોઇપણ ભાષામાં બનેલ ફિલ્મને ભારતની અલગ અલગ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવે તેવી ફિલ્મોને પાન ઇન્ડિયા રીલીઝ કહેવામાં આવે છે. ઘણી હોલીવુડ, બોલીવુડ અને સાઉથની ફિલ્મો અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ જેવી ભાષાઓમાં રીલીઝ થાય છે. પરંતુ અત્યાર સુધીમાં કોઈ આવી મોટી ફિલ્મ ગુજરાતી ભાષામાં…

Read More

ગુજ્જુભાઈની નવી ફિલ્મ આવી રહી છે – ‘બુશર્ટ ટીશર્ટ’

ગયા વર્ષે બોક્સ ઓફીસ પર સૌથી સફળ થયેલ ગુજરાતી ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ બાદ ગુજ્જુભાઈ તરીકે વધારે જાણીતા અભિનેતા સિદ્ધાર્થ રન્દેલીયા ફરી એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે ‘બુશર્ટ ટીશર્ટ’. કોકોનટ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ પારિવારિક ફિલ્મમાં સિદ્ધાર્થભાઈ સાથે મુખ્ય રોલમાં કમલેશ ઓઝા જોવા મળવાના છે. કમલેશની આ કદાચ પહેલી…

Read More