Headlines

filmreviewgujarati@gmail.com

સસ્પેન્સ થ્રીલર ફેમીલી ડ્રામા ફિલ્મ “કર્મ” નું બોક્સ ઓફીસ કલેક્શન

સાયકોથ્રીલર ફિલ્મ “વશ”ની સાથે રજુ થયેલ ગુજરાતી ફિલ્મ “કર્મ” બોક્સ ઓફીસ પર ખાસ ચાલી શકી નથી. આ ફિલ્મ તેના બીજા સપ્તાહમાં પહોંચી શકી નથી. પ્રથમ સપ્તાહમાં આ ફિલ્મનું ટોટલ કલેક્શન લગભગ 26 લાખ જેટલું જ થયું છે. Karma Gujarati Movie 2023 Review & Box Office Collection

Read More

“3 એક્કા” ફિલ્મનું શુટિંગ શરુ થયું.

ગયા વર્ષની સફળ ફિલ્મોમાં સ્થાન પામનારી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ બાદ નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહ તેમના નવા પ્રોજેક્ટ ‘ત્રણ એક્કા’ ની જાહેરાત તો તેમને ફક્ત મહિલાઓ માટે ફિલ્મ સાથે કરી જ દીધી હતી અને હવે આ ફિલ્મનું મુહુર્ત ૧૩ ફેબ્રુઆરીના રોજ થઇ ગયું છે, એટલે કે શુટિંગ શરુ થઇ ચુક્યું છે. આ…

Read More

બાળકોની કલ્પનાસૃષ્ટિને જીવંત કરતી ફિલ્મ “મૃગતૃષ્ણા” OTT પર રજુ થઇ.

https://www.shemaroome.com/movies/mrugtrushna જો દુનિયામાં દુખ, દર્દ કે ચિંતા ન હોય તો દુનિયા કેટલી સારી હોઈ શકે, જોકે આપણે સૌ જાણીએ છીએ કે આવી ઈચ્છા રાખવી એ મૃગ્ત્રુષણા સમાન છે. એટલે કે એક એવી આભાસી દુનિયા જે ક્યારેય હકીકત બની શકે નહિ. આવી જ દુનિયાની શોધમાં નીકળેલા ચાર બાળકોની વાર્તા એટલે રજુ થયેલ ગુજરાતી ફિલ્મ મૃગતૃષ્ણા. નેશનલ…

Read More

ઇતિહાસના પન્નામાં ભુલાઈ ગયેલી વાર્તા પર એક હિસ્ટોરીકલ ગુજરાતી ફિલ્મ આવી રહી છે.

ડીરેક્ટર વિજયગીરી બાવા ગુજરાતના ઈતિહાસ અને સંસ્કૃતિની એક ભુલાઈ ગયેલી વાર્તા પર ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું ઘણું ખરું શુટિંગ થઇ ગયું છે. આ ફિલ્મ ગુજરાતી ભાષામાં બની રહી છે અને હિન્દીમાં પણ આ ફિલ્મને રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મની વાર્તા લગભગ તેરમી સદીની આસપાસની છે. ગુજરાતીઓને મોટેભાગે વેપારી પ્રજા તરીકે જ ઓળખવામાં આવે…

Read More

“આગંતુક” ફિલ્મ રીવ્યુ

કાચિંડો, સસલું અને ગરુડ આ ત્રણ પ્રાણીઓની પ્રકૃતિ ધરવતા માણસોની વાર્તા ધરાવતી નૈતિક રાવલની સસ્પેન્સ ગુજરાતી ફિલ્મ ‘આગંતુક’ રજુ થઇ ચુકી છે. લગભગ પોણા બે કલાકની આ ફિલ્મ કેવી છે અને ટ્રેલરમાં જે જબરદસ્ત હાઈપ ઉભી કરેલી તેને કારણે જોવા જેવી છે કે નહિ તેના વિષે વાત કરીએ. ટ્રેલર પરથી તો ફિલ્મ સ્ટોરી વિષે વધારે…

Read More

ગુજરાતી ફિલ્મ “ઝુપડપટ્ટી”નું મોશન પોસ્ટર રજુ થયું.

Finally The wait is over Motion poster of our film Jhopadpatti is here…💣 Gujarati Film Industry presents #Jhopadpatti The Film is True to Life.. ખાટી મીઠી ને ગળ ચટ્ટી આ છે અમારી ઝૂંપડપટ્ટી પળ મા બટ્ટી તો એક પળ મા કટ્ટી , આ છે અમારી ઝૂંપડપટ્ટી જ્યાં મહેક માનવતાની પ્રસરતી આ છે અમારી ઝૂંપડપટ્ટી, ક્યાંક…

Read More

મ્યુઝીકલ ફિલ્મ “ભમ” નું ઓફીશીયલ પોસ્ટર રજુ થયું.

ભમ’ જેવું વિચિત્ર નામ આ મ્યુઝીકલ ફિલ્મનું કેમ હશે તે સવાલ તો તમને થશે જ. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે માણસ નશાની હાલતમાં પોતાની સાનભાન ભૂલી બેઠો – એટલે કે ભમ થઇ ગયો. આવી જ રીતે જયારે માણસને પ્રેમનો નશો ચડે છે તો તે ભમ થઇ જાય છે. પોસ્ટર જોઇને ખ્યાલ આવી જ જાય છે…

Read More

“વશ” ફિલ્મનું – 15માં દિવસનું બોક્સ ઓફીસ કલેક્શન

હિતેનકુમાર અને જાનકી બોડીવાલા અભિનીત ડીરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની સાયકોથ્રીલર ફિલ્મ “વશ” ત્રીજા સપ્તાહમાં પ્રવેશી. 15માં દિવસે 7 લાખના કલેક્શન સાથે આ ફિલ્મનું ટોટલ બોક્સ ઓફીસ કલેક્શન લગભગ 1.72 કરોડ સુધી પહોંચી ગયું છે. Vash – Gujarati Movie Box Office Collation & Review

Read More

“લોચા લબાચા” વેબ સીરીઝ રીવ્યુ

સસ્પેન્સ થ્રીલર અને કોમેડીથી ભરપુર “લોચા લબાચા” ના ટોટલ આઠ એપિસોડ રજુ થઇ ગયા છે. અઢાર થી લઇ છેત્તાલીસ મિનીટની લંબાઈ ધરાવતી આ સીરીઝ જોવા માટે તમારે તમારો સમય ફાળવવો જોઈએ કે નહિ તેના વિષે જાણીએ. સ્ટુડિયો સરસ્વતી મુવીઝની યુટ્યુબ ચેનલ પર રજુ થયેલ આ સિરીઝની સ્ટોરીની વાત કરીએ તો એક ઘરમાં પાંચ છોકરાઓ ભાડેથી…

Read More