સાયકોથ્રીલર ફિલ્મ “વશ”ની સાથે રજુ થયેલ ગુજરાતી ફિલ્મ “કર્મ” બોક્સ ઓફીસ પર ખાસ ચાલી શકી નથી. આ ફિલ્મ તેના બીજા સપ્તાહમાં પહોંચી શકી નથી. પ્રથમ સપ્તાહમાં આ ફિલ્મનું ટોટલ કલેક્શન લગભગ 26 લાખ જેટલું જ થયું છે.
Karma Gujarati Movie 2023 Review & Box Office Collection