Headlines

“વશ” ફિલ્મનું – 15માં દિવસનું બોક્સ ઓફીસ કલેક્શન

હિતેનકુમાર અને જાનકી બોડીવાલા અભિનીત ડીરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની સાયકોથ્રીલર ફિલ્મ “વશ” ત્રીજા સપ્તાહમાં પ્રવેશી.

15માં દિવસે 7 લાખના કલેક્શન સાથે આ ફિલ્મનું ટોટલ બોક્સ ઓફીસ કલેક્શન લગભગ 1.72 કરોડ સુધી પહોંચી ગયું છે.

Vash – Gujarati Movie Box Office Collation & Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *