Finally The wait is over Motion poster of our film Jhopadpatti is here…💣
Gujarati Film Industry presents #Jhopadpatti
The Film is True to Life..
ખાટી મીઠી ને ગળ ચટ્ટી આ છે અમારી ઝૂંપડપટ્ટી
પળ મા બટ્ટી તો એક પળ મા કટ્ટી , આ છે અમારી ઝૂંપડપટ્ટી
જ્યાં મહેક માનવતાની પ્રસરતી આ છે અમારી ઝૂંપડપટ્ટી,
ક્યાંક શીતળ છાયા તો ક્યાંક આગ ની ભઠ્ઠી આ છે અમારી ઝૂંપડપટ્ટી…
Producer – Pragnesh Malli
Executive Producer – Sanjay (Sean) Patel
Co Producer – Dipal Sheth
Story, Screenplay, Editing & Direction – Parth Y Bhatt
Motion Poster animator – Shivang R. Bhatt
Background score – Maulik Mehta – Jay Mehta
DI – Aman Shah
એક નવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે – ઝુપડપટ્ટી. આ ફિલ્મનું મોશન પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. ઝુપડપટ્ટી પર એક મસ્ત કવિતા સાથે રજુ થયેલ આ મોશન પોસ્ટર તમને ઈમ્પ્રેસ તો જરૂર કરશે. કેમકે આ પ્રકારનું મોશન પોસ્ટર હજુ સુધી કોઈ ગુજરાતી ફિલ્મનું આવ્યું હોય તેવું ધ્યાનમાં નથી. ફિલ્મનું શુટિંગ શરુ નથી થયું ત્યાર પહેલા આ ફિલ્મનું એક ફસ્ટ લુક પોસ્ટર અને એક મોશન પોસ્ટર રજુ થઇ ગયા છે. ફિલ્મનું શુટિંગ માર્ચમાં શરુ થશે અને કદાચ એક સળંગ સીડ્યુંઅલમાં પૂરું થશે.