“વશ” ફિલ્મનું – 3 અઠવાડિયાનું ટોટલ બોક્સ ઓફીસ કલેક્શન
હિતેનકુમાર અને જાનકી બોડીવાલા અભિનીત સાયકોથ્રીલર ફિલ્મ ‘વશ’ હવે ચોથા અઠવાડિયામાં પ્રવેશી ચુકી છે. આ શુક્રવારે બે ગુજરાતી ફિલ્મો રજુ થઇ છે અને ગયા શુક્રવારે રજુ થયેલ ‘ચલ મન જીતવા જઈએ 2’ બીજા અઠવાડિયામાં સફળતાપૂર્વક ચાલી રહી છે. ટૂંકમાં ત્રણ ગુજરાતી ફિલ્મો સાથે જ બોલીવુડ – હોલીવુડની ફિલ્મોની ટક્કર વચ્ચે ‘વશ’ ચોથા સપ્તાહમાં પ્રવેશી ચુકી…