ગુજરાતી ફિલ્મ “ચલ મન જીતવા જઈએ 2” બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી રહી છે. છટ્ઠા દિવસે આ ફિલ્મે 20 લાખનું કલેક્શન મેળવ્યું છે, જે ગુજરાતી ફિલ્મ માટે ઘણું સારું કહી શકાય. બીજા અઠવાડિયામાં આ ફિલ્મ પ્રવેશવા જઈ રહી છે અને સાતમાં દિવસે આ ફિલ્મ લગભગ 19 લાખનું કલેક્શન કરશે એવી ગણતરી છે.
Chal Man Jeetva Jaiye 2 – Gujarati Movie Review & Box Office Collection