સાયકોથ્રીલર ગુજરાતી ફિલ્મ “વશ” ત્રીજા સપ્તાહમાં ધૂમ મચાવી રહી છે.
હિતેનકુમાર અને જાનકી બોડીવાલા અભિનીત સાયકોથ્રીલર ફિલ્મ ‘વશ’ મક્કમ ગતિએ આગળ વધી રહી છે. 20 દિવસે આ ફિલ્મે 7 લાખની કમાણી કરી છે અને 21માં દિવસે પણ 7 લાખની કમાણી કરશે તેવી ગણતરી છે, જે ગુજરાતી ફિલ્મ માટે ઘણી સારી વાત કહી શકાય.
Vash – Gujarati Movie Box Office Collation & Review