“ચલ મન જીતવા જઈએ – 2” – ટોટલ 8 દિવસનું બોક્સ ઓફીસ કલેક્શન
ગુજરાતી ફિલ્મ “ચલ મન જીતવા જઈએ 2” બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી રહી છે. એક જ અઠવાડિયામાં આ ફિલ્મનું કલેક્શન 2 કરોડનો આંકડો પર કરી ગયું છે. આ ફિલ્મને જે રીતે માઉથ પબ્લીસીટીનો લાભ મળી રહ્યો છે, તે પ્રમાણે આ ફિલ્મ શનિ રવિમાં બીજા પચાસ લાખનું કલેક્શન કરશે તેવી ગણતરી છે. Chal Man Jeetva Jaiye…