સાયકોથ્રીલર ગુજરાતી ફિલ્મ “વશ” ત્રીજા સપ્તાહમાં ધૂમ મચાવી રહી છે.
કૃષ્ણદેવ યાજ્ઞિકની સાયકોથ્રીલર ફિલ્મ ‘વશ’ ત્રીજા સપ્તાહમાં ધૂમ મચાવી રહી છે. પહેલા અઠવાડિયામાં આ ફિલ્મનું કલેક્શન ઓછુ રહેલું, પરંતુ બીજા અઠવાડિયાથી આ ફિલ્મે બોક્સ ઓફીસ પર પકડ જમાવવી શરુ કરી છે. ટોટલ 19 દિવસમાં આ ફિલ્મે લગભગ 2.20 કરોડનું કલેક્શન મેળવી લીધું છે.
Vash – Gujarati Movie Box Office Collation & Review