Headlines

filmreviewgujarati@gmail.com

‘નવા પપ્પા’ ગુજરાતી ફિલ્મના રીવ્યુ..

કોકોનટ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ પારિવારિક કોમેડી ફિલ્મ નવા પપ્પા થીયેટરમાં રજુ થઇ ગઈ છે, લગભગ બે કલાકને સાત મીનીટની આ ફિલ્મ છે. કોકોનટ પ્રોડક્શનની ફિલ્મ હોય એટલે સ્વાભાવિક રીતે જ આ ફિલ્મ પાસે આપણી અપેક્ષાઓ વધારે હોય. કેમકે આ પ્રોડકશન હાઉસ હમેશા સ્વચ્છ, મનોરંજક પારિવારિક કોમેડી ફિલ્મ આપે છે. ‘નવા પપ્પા’ આ અપેક્ષાઓ…

Read More

“ચલ મન જીતવા જઈએ – 2” – ટોટલ 8 દિવસનું બોક્સ ઓફીસ કલેક્શન

ગુજરાતી ફિલ્મ “ચલ મન જીતવા જઈએ 2” બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી રહી છે. એક જ અઠવાડિયામાં આ ફિલ્મનું કલેક્શન 2 કરોડનો આંકડો પર કરી ગયું છે. આ ફિલ્મને જે રીતે માઉથ પબ્લીસીટીનો લાભ મળી રહ્યો છે, તે પ્રમાણે આ ફિલ્મ શનિ રવિમાં બીજા પચાસ લાખનું કલેક્શન કરશે તેવી ગણતરી છે. Chal Man Jeetva Jaiye…

Read More

“વશ” ફિલ્મનું – 3 અઠવાડિયાનું ટોટલ બોક્સ ઓફીસ કલેક્શન

હિતેનકુમાર અને જાનકી બોડીવાલા અભિનીત સાયકોથ્રીલર ફિલ્મ ‘વશ’ હવે ચોથા અઠવાડિયામાં પ્રવેશી ચુકી છે. આ શુક્રવારે બે ગુજરાતી ફિલ્મો રજુ થઇ છે અને ગયા શુક્રવારે રજુ થયેલ ‘ચલ મન જીતવા જઈએ 2’ બીજા અઠવાડિયામાં સફળતાપૂર્વક ચાલી રહી છે. ટૂંકમાં ત્રણ ગુજરાતી ફિલ્મો સાથે જ બોલીવુડ – હોલીવુડની ફિલ્મોની ટક્કર વચ્ચે ‘વશ’ ચોથા સપ્તાહમાં પ્રવેશી ચુકી…

Read More

“વશ” ફિલ્મનું – 20 દિવસનું ટોટલ બોક્સ ઓફીસ કલેક્શન

સાયકોથ્રીલર ગુજરાતી ફિલ્મ “વશ” ત્રીજા સપ્તાહમાં ધૂમ મચાવી રહી છે. હિતેનકુમાર અને જાનકી બોડીવાલા અભિનીત સાયકોથ્રીલર ફિલ્મ ‘વશ’ મક્કમ ગતિએ આગળ વધી રહી છે. 20 દિવસે આ ફિલ્મે 7 લાખની કમાણી કરી છે અને 21માં દિવસે પણ 7 લાખની કમાણી કરશે તેવી ગણતરી છે, જે ગુજરાતી ફિલ્મ માટે ઘણી સારી વાત કહી શકાય. Vash –…

Read More

“ચલ મન જીતવા જઈએ – 2” – ટોટલ 6 દિવસનું બોક્સ ઓફીસ કલેક્શન

ગુજરાતી ફિલ્મ “ચલ મન જીતવા જઈએ 2” બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી રહી છે. છટ્ઠા દિવસે આ ફિલ્મે 20 લાખનું કલેક્શન મેળવ્યું છે, જે ગુજરાતી ફિલ્મ માટે ઘણું સારું કહી શકાય. બીજા અઠવાડિયામાં આ ફિલ્મ પ્રવેશવા જઈ રહી છે અને સાતમાં દિવસે આ ફિલ્મ લગભગ 19 લાખનું કલેક્શન કરશે એવી ગણતરી છે. Chal Man Jeetva…

Read More

“વશ” મુવી રીવ્યુ

આ વર્ષની ખતરનાક ગુજરાતી ફિલ્મ ‘વશ’ રજુ થઇ ગઈ છે. ફક્ત એક કલાકને સત્તાવન મિનીટની આ ફિલ્મ ખેરખર કેવી છે? આ ફિલ્મને એ સર્ટીફીકેટ મળેલું છે, કેમકે આ ફિલ્મમાં ઘણા એવા સીન છે જેને બાળકો સાથે જોવા હિતાવહ નથી. આ ફિલ્મમાં ઘણી એવી સિક્વન્સ છે જે જોઇને તમે ડીસ્ટર્બ થઇ શકો છો, એટલે જો તમને…

Read More

સસ્પેન્સ થ્રીલર ફેમીલી ડ્રામા ફિલ્મ “કર્મ”ના રીવ્યુ

સાયકોથ્રીલર ફિલ્મ ‘વશ’ સાથે રજુ થયેલ સસ્પેન્સ થ્રીલર ગુજરાતી ફિલ્મ કર્મ. લગભગ બે કલાકની આ ફિલ્મ જોવા જેવી છે કે નહિ તેના વિષે ડીટેલમાં વાત કરીએ. કર્મની ફિલોસોફી વિષે આપણે સૌ જાણીએ જ છીએ. આપણા સારા કે ખરાબ કરેલા કર્મનું ફળ આપણે ગમે ત્યારે ભોગવવું તો પડે જ છે. કર્મ ફિલ્મ કર્મની ફિલોસોફી પર જ…

Read More

“વશ” ફિલ્મનું – 19માં દિવસનું બોક્સ ઓફીસ કલેક્શન

સાયકોથ્રીલર ગુજરાતી ફિલ્મ “વશ” ત્રીજા સપ્તાહમાં ધૂમ મચાવી રહી છે. કૃષ્ણદેવ યાજ્ઞિકની સાયકોથ્રીલર ફિલ્મ ‘વશ’ ત્રીજા સપ્તાહમાં ધૂમ મચાવી રહી છે. પહેલા અઠવાડિયામાં આ ફિલ્મનું કલેક્શન ઓછુ રહેલું, પરંતુ બીજા અઠવાડિયાથી આ ફિલ્મે બોક્સ ઓફીસ પર પકડ જમાવવી શરુ કરી છે. ટોટલ 19 દિવસમાં આ ફિલ્મે લગભગ 2.20 કરોડનું કલેક્શન મેળવી લીધું છે. Vash –…

Read More

“ચલ મન જીતવા જઈએ – 2” – પાંચ દિવસનું બોક્સ ઓફીસ કલેક્શન

ગુજરાતી ફિલ્મ “ચલ મન જીતવા જઈએ 2” બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી રહી છે. પાંચ દિવસમાં આ ફિલ્મે લગભગ 1.50 કરોડની કમાણી કરી લીધી છે. અને છઠ્ઠા દિવસે લગભગ 19 લાખનું કલેક્શન થવાની ગણતરી છે. Chal Man Jeetva Jaiye 2 – Gujarati Movie Review & Box Office Collection

Read More

“ચલ મન જીતવા જઈએ – 2” – બીજા દિવસનું બોક્સ ઓફીસ કલેક્શન

આ શુક્રવારે રજુ થયેલ ગુજરાતી ફિલ્મ “ચલ મન જીતવા જઈએ 2″નું પ્રથમ દિવસનું કલેક્શન 25 લાખ હતું, જે બીજા દિવસે વધીને 35 સુધી થયું છે. અને રવિવારે આ કલેક્શન લગભગ 48 લાખ સુધી પહોંચવાની શક્યતા છે. એટલે કે પ્રથમ ત્રણ દિવસમાં જ ફિલ્મ 1 કરોડના આંકડાને પાર કરી જશે. Chal Man Jeetva Jaiye 2 –…

Read More