સસ્પેન્સ થ્રીલર ફેમીલી ડ્રામા ફિલ્મ “કર્મ”ના રીવ્યુ
સાયકોથ્રીલર ફિલ્મ ‘વશ’ સાથે રજુ થયેલ સસ્પેન્સ થ્રીલર ગુજરાતી ફિલ્મ કર્મ. લગભગ બે કલાકની આ ફિલ્મ જોવા જેવી છે કે નહિ તેના વિષે ડીટેલમાં વાત કરીએ. કર્મની ફિલોસોફી વિષે આપણે સૌ જાણીએ જ છીએ. આપણા સારા કે ખરાબ કરેલા કર્મનું ફળ આપણે ગમે ત્યારે ભોગવવું તો પડે જ છે. કર્મ ફિલ્મ કર્મની ફિલોસોફી પર જ…