થ્રીલર લવસ્ટોરી ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’નું ટીઝર રીલીઝ થયું.
થ્રીલર લવસ્ટોરી ધરાવતી ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’નું ટીઝર રજુ થઇ ગયું છે. લગભગ સવા મીનીટના ટીઝર પરથી ફિલ્મ વિષે વાત કરીએ તો ટીઝરની શરૂઆત થાય છે લવસ્ટોરીથી. રાઘવ અને મીરાં એકબીજાના પ્રેમમાં છે. હસતા રમતા પ્રેમી પંખીડાને એક અકસ્માત નડે છે જેને કારણે તેમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને શરુ થાય છે થ્રિલ રાઈડ,…