Headlines

૨૦૨૩માં યશ સોનીની આવનારી ફિલ્મો અને વેબસીરીઝ

ગયા વર્ષે (૨૦૨૨)માં બેક ટુ બેક ત્રણ ફિલ્મો નાડીદોષ, રાડો અને ફક્ત મહિલાઓ માટે માં યશ સોની જોવા મળ્યા. ત્રણે ફિલ્મોમાં એકબીજાથી અલગ પાત્રો ભજવીને યશ અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોચના અભિનેતા બની ગયા છે. નાડીદોષમાં લવરબોય, રાડોમાં એન્ગ્રીયંગ મેન અને ફક્ત મહિલાઓ માટે ફિલ્મમાં ક્યુટ કોમનમેનના પાત્રમાં યશ સોનીએ પોતાના અભિનયથી લોકોના દિલમાં અનેરું…

Read More

થ્રીલર લવસ્ટોરી ધરાવતી ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’નું પોસ્ટર આવી ગયું છે.

થ્રીલર લવસ્ટોરી ધરાવતી એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે – મૌનમ. સિદ્ધિવિનાયક ફિલ્મસના બેનર હેઠળ બનેલ આ ફિલ્મની વાર્તા ત્રણ પાત્રો રાઘવ, મીરા અને ઇશાન આસપાસ હશે. આ ત્રણે પાત્રોમાં મુખ્ય કલાકારો તરીકે ભાવિક ભોજક, આંચલ શાહ અને મૌલિક ચૌહાણ જોવા મળશે. આ ત્રણ મુખ્ય કલાકારો સાથે આલોક ઠાકર, રુચિતા ચોથાણી અને…

Read More

ગુજ્જુભાઈની નવી ફિલ્મ આવી રહી છે – ‘બુશર્ટ ટીશર્ટ’

ગયા વર્ષે બોક્સ ઓફીસ પર સૌથી સફળ થયેલ ગુજરાતી ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ બાદ ગુજ્જુભાઈ તરીકે વધારે જાણીતા અભિનેતા સિદ્ધાર્થ રન્દેલીયા ફરી એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે ‘બુશર્ટ ટીશર્ટ’. કોકોનટ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ પારિવારિક ફિલ્મમાં સિદ્ધાર્થભાઈ સાથે મુખ્ય રોલમાં કમલેશ ઓઝા જોવા મળવાના છે. કમલેશની આ કદાચ પહેલી…

Read More

ઇતિહાસના પન્નામાં ભુલાઈ ગયેલી વાર્તા પર એક હિસ્ટોરીકલ ગુજરાતી ફિલ્મ આવી રહી છે.

ડીરેક્ટર વિજયગીરી બાવા ગુજરાતના ઈતિહાસ અને સંસ્કૃતિની એક ભુલાઈ ગયેલી વાર્તા પર ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું ઘણું ખરું શુટિંગ થઇ ગયું છે. આ ફિલ્મ ગુજરાતી ભાષામાં બની રહી છે અને હિન્દીમાં પણ આ ફિલ્મને રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મની વાર્તા લગભગ તેરમી સદીની આસપાસની છે. ગુજરાતીઓને મોટેભાગે વેપારી પ્રજા તરીકે જ ઓળખવામાં આવે…

Read More