February 2023
ગુજરાતી ફિલ્મ “હેલ્લો” ના ટ્રેલર રીવ્યુ
સસ્પેન્સ થ્રીલર ગુજરાતી ફિલ્મ હેલ્લોનું ટ્રેલર આવી ગયું છે, લગભગ પોણા બે મિનીટના ટ્રેલર પરથી ફિલ્મ કેવી હશે તે જાણીએ. ફિલ્મની સ્ટોરી વિષે વાત કરીએ તો ત્રણ ટીનેજર દોસ્તો મજાક મજાકમાં અજાણ્યા લોકોને કોલ કરી હેરાન કરતા રહે છે. આવા જ એક અજાણ્યા કોલને કારણે તેઓ મુસીબતમાં ફસાઈ જાય છે. લગભગ એવું લાગી રહ્યું છે…
સસ્પેન્સ થ્રીલર ગુજરાતી ફિલ્મ “હેલ્લો” નું ટ્રેલર રજુ થયું.
એક અજાણ્યો ફોન Call કેટલી સમસ્યાઓ સર્જશે? Presenting the official trailer of #Hello..!📞 Calling you on 3rd March 2023. Parimal Patel Motion Pictures Presents Producer:- Parimal Patel Director:- Neeraj Joshi Co-Producers:- Romal Patel, Darshil Patel Associate Producer:- Shilpa Patel Executive Producers:- Divyang Thaker, Vijay Patel Cast:- Jayesh More, Darshan Pandya, Mazel Vyas, Rishabh Joshi, Neel…
‘હું ઇકબાલ’ OTT પર રજુ થઇ.
ત્રીજી ફેબ્રુઆરીના રોજ થીયેટરમાં રજુ થયેલ એક અદ્ભુત ચોરી પર આધારિત ફિલ્મ ‘હું ઇકબાલ’ હજુ થોડા શહેરોમાં ચાલી રહી છે. આ ફિલ્મ ગુજરાતી ભાષાના સૌથી મોટા પ્લેટફોર્મ શેમારુમી પર 23 ફેબ્રુઆરીના દિવસે રીલીઝ થઇ ગઈ છે. ‘હું ઇકબાલ’ – શેમારુમી Hun Iqbal Gujarati Movie 2023 Hun Iqbal Gujarati Movie Review 2023
“ચલ મન જીતવા જઈએ – 2” – પહેલા દિવસનું બોક્સ ઓફીસ કલેક્શન
૨૪ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રજુ થયેલ ગુજરાતી ફિલ્મ ‘ચલ મન જીતવા જઈએ – 2’ નું પ્રથમ દિવસનું કલેક્શન રફ ડેટા પ્રમાણે 25 લાખ સુધીનું થયું છે. અને બીજા દિવસનું કલેક્શન લગભગ 30 લાખ સુધી થવાની ગણતરી છે. Chal Man Jeetva Jaiye 2 – Gujarati Movie Review & Box Office Collection
“ચલ મન જીતવા જઈએ – 2” મુવી રીવ્યુ
મનને જીતવા માટેની જડીબુટ્ટી સમાન ફિલ્મ ચલ મન જીતવા જઈએ નો બીજો ભાગ પાંચ વર્ષના લાંબા સમય બાદ રજુ થયો છે. લગભગ પોણા ત્રણ કલાકની આ ફિલ્મ ખરેખર જોવા જેવી છે કે નહિ. સૌથી પહેલા જ તમને જણાવી દઈએ કે જો તમને પહેલો ભાગ ગમ્યો હશે અને ફિલ્મનું હાર્દ તમને સ્પર્શી ગયું હશે તો આ…
- 1
- 2