Headlines

‘નવા પપ્પા’ ફિલ્મનું ટોટલ 3 દિવસનું બોક્સ ઓફીસ કલેક્શન

કોકોનટ મોશન પિક્ચર્સની નવી પારિવારિક કોમેડી ગુજરાતી ફિલ્મ ‘નવા પપ્પા’ બોક્સ ઓફીસ પર સંઘર્ષ કરી રહી છે. ફિલ્મ પહેલા દિવસથી જ જોઈએ તેવું કલેક્શન મેળવવામાં નિષ્ફળ રહી છે. પ્રથમ દિવસે આ ફિલ્મે લગભગ ફક્ત 5 લાખનું કલેક્શન કરેલું. શનિ – રવિમાં પણ આ ફિલ્મના બોક્સ ઓફીસ કલેકશનમાં ખાસ વધારો જોવા મળ્યો નથી. શનિવારે આ ફિલ્મે…

Read More

‘નવા પપ્પા’ ગુજરાતી ફિલ્મના રીવ્યુ..

કોકોનટ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ પારિવારિક કોમેડી ફિલ્મ નવા પપ્પા થીયેટરમાં રજુ થઇ ગઈ છે, લગભગ બે કલાકને સાત મીનીટની આ ફિલ્મ છે. કોકોનટ પ્રોડક્શનની ફિલ્મ હોય એટલે સ્વાભાવિક રીતે જ આ ફિલ્મ પાસે આપણી અપેક્ષાઓ વધારે હોય. કેમકે આ પ્રોડકશન હાઉસ હમેશા સ્વચ્છ, મનોરંજક પારિવારિક કોમેડી ફિલ્મ આપે છે. ‘નવા પપ્પા’ આ અપેક્ષાઓ…

Read More