૨૦૨૩માં યશ સોનીની આવનારી ફિલ્મો અને વેબસીરીઝ
ગયા વર્ષે (૨૦૨૨)માં બેક ટુ બેક ત્રણ ફિલ્મો નાડીદોષ, રાડો અને ફક્ત મહિલાઓ માટે માં યશ સોની જોવા મળ્યા. ત્રણે ફિલ્મોમાં એકબીજાથી અલગ પાત્રો ભજવીને યશ અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોચના અભિનેતા બની ગયા છે. નાડીદોષમાં લવરબોય, રાડોમાં એન્ગ્રીયંગ મેન અને ફક્ત મહિલાઓ માટે ફિલ્મમાં ક્યુટ કોમનમેનના પાત્રમાં યશ સોનીએ પોતાના અભિનયથી લોકોના દિલમાં અનેરું…