યશ સોનીની ‘રાડો’ હવે OTT પર જોવા મળશે.
ગયા વર્ષની સૌથી ખર્ચાળ ગુજરાતી ફિલ્મ ‘રાડો’ બોક્સ ઓફીસ પર ડીઝાસ્ટર સાબિત થયેલી, પરંતુ આ ફિલ્મ જેટલા લોકોએ જોયેલી તેમને ખુબ ગમી હતી. ખાસ તો આ પ્રકારની ગુજરાતી ફિલ્મ અત્યાર સુધીમાં બની ન હતી. ફિલ્મ જોયા બાદ મોટાભાગના દર્શકોનો મત એવો હતો કે ગુજરાતી ફિલ્મો હવે બોલીવુડ અને સાઉથની ફિલ્મોને ટક્કર આપી શકે તેવી બનતી…