“લોચા લબાચા” વેબ સીરીઝ રીવ્યુ
સસ્પેન્સ થ્રીલર અને કોમેડીથી ભરપુર “લોચા લબાચા” ના ટોટલ આઠ એપિસોડ રજુ થઇ ગયા છે. અઢાર થી લઇ છેત્તાલીસ મિનીટની લંબાઈ ધરાવતી આ સીરીઝ જોવા માટે તમારે તમારો સમય ફાળવવો જોઈએ કે નહિ તેના વિષે જાણીએ. સ્ટુડિયો સરસ્વતી મુવીઝની યુટ્યુબ ચેનલ પર રજુ થયેલ આ સિરીઝની સ્ટોરીની વાત કરીએ તો એક ઘરમાં પાંચ છોકરાઓ ભાડેથી…