Headlines

2023ની નંબર 1 ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રજુ થઇ ગયું છે.

આ વર્ષે બોક્સઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થાય તેવી ફિલ્મનું ટ્રેલર રજુ થઇ ગયું છે જેનું નામ છે – બુશર્ટ ટીશર્ટ.ગુજ્જુભાઈ તરીકે ઘરે ઘરે જાણીતા સિદ્ધાર્થભાઈ અને કોકોનટ મોશન પિક્ચર્સની આ પારિવારિક ધમાલ કોમેડી ફિલ્મ બોક્સ ઓફીસ પર નવા રેકોર્ડ સર્જશે તે વાત ટ્રેલર પરથી જ કહી શકાય તેવી છે. કન્સેપ્ટ, પ્રોડક્શન વેલ્યુ, સચિન જીગરનું મ્યુઝીક…

Read More

ગુજ્જુભાઈની નવી ફિલ્મ આવી રહી છે – ‘બુશર્ટ ટીશર્ટ’

ગયા વર્ષે બોક્સ ઓફીસ પર સૌથી સફળ થયેલ ગુજરાતી ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ બાદ ગુજ્જુભાઈ તરીકે વધારે જાણીતા અભિનેતા સિદ્ધાર્થ રન્દેલીયા ફરી એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે ‘બુશર્ટ ટીશર્ટ’. કોકોનટ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ પારિવારિક ફિલ્મમાં સિદ્ધાર્થભાઈ સાથે મુખ્ય રોલમાં કમલેશ ઓઝા જોવા મળવાના છે. કમલેશની આ કદાચ પહેલી…

Read More