મ્યુઝીકલ ફિલ્મ “ભમ” નું ઓફીશીયલ પોસ્ટર રજુ થયું.
ભમ’ જેવું વિચિત્ર નામ આ મ્યુઝીકલ ફિલ્મનું કેમ હશે તે સવાલ તો તમને થશે જ. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે માણસ નશાની હાલતમાં પોતાની સાનભાન ભૂલી બેઠો – એટલે કે ભમ થઇ ગયો. આવી જ રીતે જયારે માણસને પ્રેમનો નશો ચડે છે તો તે ભમ થઇ જાય છે. પોસ્ટર જોઇને ખ્યાલ આવી જ જાય છે…