“ચલ મન જીતવા જઈએ – 2” મુવી રીવ્યુ
મનને જીતવા માટેની જડીબુટ્ટી સમાન ફિલ્મ ચલ મન જીતવા જઈએ નો બીજો ભાગ પાંચ વર્ષના લાંબા સમય બાદ રજુ થયો છે. લગભગ પોણા ત્રણ કલાકની આ ફિલ્મ ખરેખર જોવા જેવી છે કે નહિ. સૌથી પહેલા જ તમને જણાવી દઈએ કે જો તમને પહેલો ભાગ ગમ્યો હશે અને ફિલ્મનું હાર્દ તમને સ્પર્શી ગયું હશે તો આ…